જો $x$ અને $y$ લઘુકોણ હોય કે જેથી $\cos x + \cos y = \frac{3}{2}$ અને $\sin x + \sin y = \frac{3}{4}$ થાય,તો $\sin(x+y)$ ની કિંમત શોધો.

  • A
    $\frac{2}{5}$
  • B
    $\frac{3}{4}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

જ્યારે આપેલ દળના વાયુને ગરમ કરવામાં આવે ત્યારે દબાણ $P-$ નિરપેક્ષ તાપમાન $T$ નો આલેખ મેળવવામાં આવ્યો હતો. અવસ્થા $1$ થી અવસ્થા $2$ સુધીની ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન,કદ:

Pistia (જળશૂળી) માં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે?

ધાતુશાસ્ત્રની પ્રક્રિયામાં એસિડિક અશુદ્ધિઓને દૂર કરવા માટે નીચેનામાંથી કયા ફ્લક્સ (flux) નો ઉપયોગ થાય છે?

અર્ધસૂત્રીભાજનનો સૌથી લાંબો તબક્કો ........ છે.

$E. coli$ નું $DNA$ . . . . . . હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo