જો $A(1,2)$ અને $B(2,1)$ એ લઘુકોણ ત્રિકોણના બે શિરોબિંદુઓ હોય અને $S(0,0)$ તેનું પરિકેન્દ્ર હોય,તો ત્રીજા શિરોબિંદુ પર $AB$ દ્વારા આંતરાતો ખૂણો શોધો.

  • A
    $\tan^{-1}\left(\frac{1}{3}\right)$
  • B
    $\tan^{-1}\left(\frac{1}{2}\right)$
  • C
    $\frac{\pi}{4}$
  • D
    $\frac{\pi}{6}$

Explore More

Similar Questions

ધારો કે આપેલ વક્ર પરના તમામ બિંદુઓ પરના અભિલંબ એક નિશ્ચિત બિંદુ $(a, b)$ માંથી પસાર થાય છે. જો વક્ર $(3, -3)$ અને $(4, -2\sqrt{2})$ માંથી પસાર થતો હોય,અને આપેલ છે કે $a - 2\sqrt{2}b = 3$,તો $(a^{2} + b^{2} + ab)$ ની કિંમત ..... થાય.

જો ઉગમબિંદુને રેખા $L$ અને $x^2+y^2=4$ ના છેદબિંદુઓ સાથે જોડતી રેખાઓ યામ અક્ષો હોય,તો રેખા $L$ નું સમીકરણ શું છે?

વર્તુળ $x^2 + y^2 - 4x - 4y + 4 = 0$ એ...

વર્તુળો $x^2 + y^2 - 2x + 4y - 4 = 0$ અને $x^2 + y^2 - 8x - 4y + 16 = 0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

જો એક વર્તુળ $S$ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર $x-y=0$ રેખા પર છે,તે વર્તુળ $x^2+y^2-4x-6y+10=0$ ને લંબછેદી રીતે કાપે છે,તો $S$ નો વ્યાસ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo