જો $A = \begin{bmatrix} 3 & -3 & 4 \\ 2 & -3 & 4 \\ 0 & -1 & 1 \end{bmatrix}$ હોય, તો $(A^2)^{-1} = $

  • A
    $A^2$
  • B
    $2A$
  • C
    $A^3$
  • D
    $\begin{bmatrix} 1 & 2 & 2 \\ 2 & 1 & -2 \\ -2 & 2 & -1 \end{bmatrix}$

Explore More

Similar Questions

ધારો કે $A = \begin{bmatrix} 2 & 1 & 0 \\ 1 & 2 & -1 \\ 0 & -1 & 2 \end{bmatrix}$. જો $|\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(2A)))| = (16)^n$ હોય,તો $n$ ની કિંમત શોધો.

યોગ્ય કક્ષાના બે વ્યસ્ત શ્રેણિકો $A$ અને $B$ માટે,$(AB)^{-1}$ નું મૂલ્ય શું થાય?

ધારો કે $A$ એ કોઈ $3 \times 3$ નોન-સિંગ્યુલર શ્રેણિક છે અને $(A-3 I)(A-5 I)=O$,જ્યાં $I=I_3$ અને $O=O_3$ છે. અહીં $O_3$ એ $3$ કક્ષાનો શૂન્ય શ્રેણિક છે અને $I_3$ એ $3$ કક્ષાનો એકમ શ્રેણિક છે. જો $\alpha A+\beta A^{-1}=4 I$ હોય,તો $\alpha+\beta$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ સમાન કક્ષાના ચોરસ શ્રેણિકો હોય અને $AB = 3I$ હોય, તો $A^{-1}$ બરાબર શું થાય?

જો $A = \begin{bmatrix} a & c \\ d & b \end{bmatrix}$ હોય,તો $A^{-1} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo