જો $\cos ^{-1}\left(\frac{y}{b}\right)=2 \log \left(\frac{x}{2}\right)$, જ્યાં $x>0$, તો $x^2 \frac{d^2 y}{d x^2}+x \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

  • A
    $4 y$
  • B
    $-4 y$
  • C
    $0$
  • D
    $-8 y$

Explore More

Similar Questions

ટર્બાઇન ચલાવવા માટે $60\,m$ ની ઊંચાઈ પરથી $15\,kg/s$ ના દરે પાણી પડે છે. ઘર્ષણ બળોને કારણે થતું નુકસાન ઊર્જાના $10\%$ છે. ટર્બાઇન દ્વારા કેટલી પાવર ઉત્પન્ન થાય છે ($kW$ માં) $(g = 10\,m/s^2)$?

એક સોનોમીટરનો તાર આપેલા ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદિત થાય છે,જ્યારે તાર પર $9 \, kg$ દળ લટકાવવામાં આવે છે ત્યારે બે પુલ વચ્ચે પાંચ એન્ટિનોડ્સ સાથે સ્થિત તરંગો રચાય છે. જ્યારે આ દળને $M$ દળ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે તાર તે જ ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદિત થાય છે અને પુલની સમાન સ્થિતિ માટે ત્રણ એન્ટિનોડ્સ બનાવે છે. $M$ નું મૂલ્ય .... $kg$ છે.

કયા પ્રકારના પાકમાં સામુહિક પસંદગી (Mass selection) પદ્ધતિનો ઉપયોગ થાય છે?

જો ${ }_{92}^{235} \text{U}$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસનું વિખંડન થવું જોઈએ?

એક્રોમેટિક સંયોજન બનાવતા બે લેન્સના દ્રવ્યોની વિભાજન શક્તિનો ગુણોત્તર $4: 3$ છે. જો બે લેન્સની અસરકારક કેન્દ્રલંબાઈ $+60 ~cm$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo