જો $A, B, C$ એ નિદર્શાવકાશની ત્રણ ઘટનાઓ એવી રીતે હોય કે જેથી $P(B)=\frac{3}{2} P(A)$ અને $P(C)=\frac{1}{2} P(B)$ હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $P(A \cup C)=\frac{7}{13}$ જ્યારે $A, B, C$ નિઃશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય
  • B
    $\frac{10}{13} \leq P(B \cup C) \leq 1$ જ્યારે $A, B, C$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય
  • C
    $P(C)=\frac{7}{13}$ જ્યારે $A, B, C$ નિઃશેષ ઘટનાઓ હોય
  • D
    $P(A \cup B \cup C)=P(A) P(B) P(C)$

Explore More

Similar Questions

ત્રણ વિદ્યાર્થીઓ $A, B,$ અને $C$ ને ગણિતનો એક કોયડો આપવામાં આવે છે. તેમની કોયડો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. કોયડો ઉકેલાય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

ધારો કે $A, B$ અને $C$ એ નિદર્શાવકાશ $S$ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ છે. $A, B$ અને $C$ પરસ્પર સ્વતંત્ર છે અને $P(A)=P(B)=P(C)=P$ છે. જો તે ત્રણેય એકસાથે ન બની શકે,તો $P(A \cup B \cup C)$ બરાબર શું થાય?

જ્યારે બે પાસા ફેંકવામાં આવે છે,ત્યારે તેમના પરના અંકોનો સરવાળો $10$ અથવા $11$ મળવાની સંભાવના કેટલી છે?

ધારો કે $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ છે. $A$ અને $B$ બંને બને તેની સંભાવના $\frac{1}{12}$ છે અને $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના $\frac{1}{2}$ છે. તો

એક નિષ્પક્ષ પાસાને યાદચ્છિક રીતે ફેંકવામાં આવે છે. ધારો કે $A$ એ ઘટના છે કે પાસા પર મળતી સંખ્યા અયુગ્મ અવિભાજ્ય સંખ્યા છે અને $B$ એ ઘટના છે કે પાસા પર મળતી સંખ્યા એકી સંખ્યા છે. ધારો કે $p : P(A) = \frac{1}{3}$; $q : A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ છે. તો વિધાન $p$ અને $q$ ના સત્ય મૂલ્યો અનુક્રમે છે.....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo