જો એક પાસાને યાદચ્છિક રીતે ફેંકવામાં આવે,તો તેના પર મળતી સંખ્યાની અપેક્ષિત કિંમત (expectation) કેટલી થાય?

  • A
    $2.4$
  • B
    $3.5$
  • C
    $2.1$
  • D
    $3.3$

Explore More

Similar Questions

ધારો કે નિદર્શાવકાશ $S = \{\omega_{1}, \omega_{2}, \dots, \omega_{6}\}$ છે. દરેક પરિણામ માટે નીચેનામાંથી કઈ સંભાવનાઓનું વિતરણ માન્ય છે?
પરિણામ$\omega_1$$\omega_2$$\omega_3$$\omega_4$$\omega_5$$\omega_6$
$(e)$$0.1$$0.2$$0.3$$0.4$$0.5$$0.6$

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X = x$$0$$1$$2$
$P(X = x)$$\frac{1}{5}$$\frac{2}{5}$$\frac{2}{5}$

તો $X$ નું વિચરણ શોધો.

એક યાદચ્છિક ચલ $X$ નો વિસ્તાર $\{-1, 0, 1\}$ છે. જો તેનો મધ્યક $0.2$ હોય અને $P(X=0)=0.2$ હોય,તો $P(X=1)=$

એક શહેરમાં જોવા મળ્યું છે કે $50$ દિવસના ગાળામાં $10$ અકસ્માતો થયા હતા. ધારો કે અકસ્માતોની સંખ્યા પોઈસન વિતરણને અનુસરે છે,તો તે શહેરમાં એક દિવસમાં $3$ કે તેથી વધુ અકસ્માતો થવાની સંભાવના કેટલી છે?

નીચેનું કોષ્ટક એક દુકાનમાં દરરોજ વેચાતા સ્માર્ટ ફોનની સંભાવના વિતરણ દર્શાવે છે:
સ્માર્ટ ફોનની સંખ્યા $(x)$$0$$1$$2$$3$$4$$5$
સંભાવના $(P(x))$$k$$0.3$$0.15$$0.15$$0.1$$2k$

તો $E(x) = ?$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo