જો પરવલય $y^2 = 4ax$ પરના બિંદુ $(a, 2a)$ આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીથી $(at^2, 2at)$ બિંદુએ મળે,તો $t$ ની કિંમત શું થાય?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $-1$
  • D
    $-3$

Explore More

Similar Questions

પરવલય $y^2 = -4x$ ના નાભિમાંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે $120^\circ$ નો ખૂણો બનાવતી સીધી રેખાનું સમીકરણ શોધો.

પરવલય $y^2 = 4ax$ માટે,નાભિથી સૌથી નજીક આવેલા બિંદુનો $x$-યામ શું થાય?

જો $\overrightarrow{AB}$ એ પરવલય $y^2=16x$ ની નાભિ જીવા હોય અને $A=(1,-4)$ હોય,તો બિંદુ $B$ આગળ પરવલયના અભિલંબનું સમીકરણ શું થાય?

જો $L$ એ પરવલય $y^2 = 8x$ પર બિંદુ $t = \frac{1}{\sqrt{2}}$ આગળ દોરેલો અભિલંબ હોય,તો પરવલયના નાભિમાંથી અભિલંબ $L$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

ધારો કે $O$ એ શિરોબિંદુ છે અને $Q$ એ પરવલય $x^2=8y$ પરનું કોઈપણ બિંદુ છે. જો બિંદુ $P$ એ રેખાખંડ $OQ$ નું $1:3$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે, તો $P$ નો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo