જો સંખ્યા $x$ ને $\{1, 2, 3, \ldots, 50\}$ ના ગણમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો સંખ્યા $x$ અસમતા $x + \frac{10}{x} \leq 11$ નું સમાધાન કરે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{4}{5}$
  • B
    $\frac{9}{50}$
  • C
    $\frac{4}{25}$
  • D
    $\frac{1}{5}$

Explore More

Similar Questions

નીચેના દરેક પ્રયોગમાં યોગ્ય નિદર્શાવકાશ (sample space) જણાવો: એક છોકરાના ખિસ્સામાં $1$ રૂપિયાનો સિક્કો,$2$ રૂપિયાનો સિક્કો અને $5$ રૂપિયાનો સિક્કો છે. તે તેના ખિસ્સામાંથી એક પછી એક એમ બે સિક્કા બહાર કાઢે છે.

જો ત્રણ વિદ્યાર્થીઓ $A, B, C$ સ્વતંત્ર રીતે એક સમસ્યાને અનુક્રમે $\frac{1}{3}, \frac{1}{4}$ અને $\frac{1}{5}$ સંભાવના સાથે ઉકેલે છે,તો સમસ્યા ઉકેલાવાની સંભાવના કેટલી છે?

$52$ પત્તાંની એક કેટમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું રાજા અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે?

એક સમતોલ પાસાને ફેંકતા $5$ અંક મળવાની સંભાવના કેટલી છે?

એક પાસા પર બે બાજુઓ પર $1$ અંક,ત્રણ બાજુઓ પર $2$ અંક અને એક બાજુ પર $3$ અંક છે. જો પાસાને એકવાર ફેંકવામાં આવે,તો $P(1 \text{ અથવા } 3)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo