જો વાસ્તવિક સંખ્યા $y$ માટે,$[y]$ એ $y$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક હોય,તો સંકલન $\int_{\frac{\pi}{2}}^{\frac{3\pi}{2}} [2 \sin x] \,dx$ ની કિંમત શોધો.

  • A
    $-\pi$
  • B
    $0$
  • C
    $-\frac{\pi}{2}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા અંતર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન $R$ છે. હવે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે,તો લેન્સ:

જો રેખાઓની જોડ $ax^2 + 2(a + b)xy + by^2 = 0$ એ વર્તુળના વ્યાસ દર્શાવતી હોય અને વર્તુળને ચાર ભાગમાં એવી રીતે વહેંચે કે જેથી એક ભાગનું ક્ષેત્રફળ બીજા ભાગના ક્ષેત્રફળ કરતાં ત્રણ ગણું હોય,તો:

$100 \ cm$ લંબાઈની એક આડી સમાન કાચની નળી, જે બંને છેડેથી સીલ કરેલી છે, તેની વચ્ચે $10 \ cm$ નો પારો (મર્ક્યુરી) સ્તંભ ધરાવે છે. પારાના સ્તંભની બંને બાજુએ હવાનું પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $31^{\circ} C$ અને $76 \ cm$ પારો છે. જો એક છેડે રહેલા હવાના સ્તંભને $0^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $273^{\circ} C$ તાપમાને રાખવામાં આવે, તો $0^{\circ} C$ તાપમાને રહેલી હવાનું દબાણ ($cm$ $Hg$ માં) કેટલું હશે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

જો બે સ્થળોએ ડીપ એંગલ (નમનકોણ) અનુક્રમે $30^o$ અને $45^o$ હોય,તો તે બે સ્થળોએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકોનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo