જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ તેની સામેના શિરોબિંદુમાંથી દોરેલા વેધ કરતા ચાર ગણો લાંબો હોય,તો તેનો એક લઘુકોણ......$^o$ છે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $45$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,જો $\sin^{2} A + \sin^{2} B + \sin^{2} C = 2$ હોય,તો ત્રિકોણ કેવો છે?

જો $\cot \left(\frac{A}{2}\right)=\sqrt{\frac{1+a}{1-a}} \cdot \cot \left(\frac{\theta}{2}\right)$ હોય,તો $\cos \theta=$

ત્રિકોણના બે ખૂણાઓના સાઈન (sines) $\frac{5}{13}$ અને $\frac{99}{101}$ છે. તો ત્રીજા ખૂણાનો કોસાઈન (cosine) શોધો: ($/1313$ માં)

Difficult
View Solution

એક ત્રિકોણ તેના ... દ્વારા અનન્ય રીતે નક્કી કરી શકાય છે.

$\Delta ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo