જો કોઈ ભૌતિક રાશિના પરિમાણો $[L^{a} M^{b} T^{c}]$ દ્વારા આપવામાં આવે,તો તે ભૌતિક રાશિ કઈ છે?

  • A
    વેગ જો $a=-1, b=0, c=+1$
  • B
    બળ જો $a=-1, b=1, c=-2$
  • C
    દબાણ જો $a=-1, b=1, c=-2$
  • D
    પ્રવેગ જો $a=1, b=1, c=-2$

Explore More

Similar Questions

ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર લખો.

ગતિ ઊર્જા અને પૃષ્ઠતાણના ગુણોત્તરના વર્ગમૂળ જેટલું પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ કઈ છે?

એક કણની સ્થિતિ ઊર્જા $V = \frac{A\sqrt{x}}{x + B}$ મુજબ ઉગમબિંદુથી $x$ અંતર સાથે બદલાય છે,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $AB$ ના પરિમાણો શું છે?

ઇલેક્ટ્રોન વોલ્ટ $(eV)$ નું પારિમાણિક સૂત્ર શું છે અને જૂલ $(J)$ માં તેનું મૂલ્ય કેટલું છે?

ટોર્ક (torque) ના પરિમાણો કોના સમાન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo