જો $6000 \ \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા $3.32 \times 10^{-19} \ J$ હોય,તો $4000 \ \mathring A$ તરંગલંબાઈ માટે ફોટોનની ઊર્જા ............ $eV$ થશે.

  • A
    $1.4$
  • B
    $4.9$
  • C
    $3.1$
  • D
    $1.6$

Explore More

Similar Questions

$10^9 \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

એક ફોટોન વડે સમાન ગતિઊર્જાવાળા ઈલેક્ટ્રૉન-પોઝીટ્રૉન જોડકાંનું નિર્માણ થાય છે. જો દરેક કણની ગતિઊર્જા $0.29 \ MeV$ હોય,તો ફોટોનની ઊર્જા .......... $MeV$ હોવી જોઈએ.

$1 \text{ MeV}$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન $\text{kg-m/s}$ માં કેટલું હશે?

$450 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ફોટોનની ઊર્જા કેટલી થાય?

ઇલેક્ટ્રોનની સ્થિર દળ ઉર્જા $0.54 \, MeV$ છે. જો ઇલેક્ટ્રોનનો વેગ $0.8 \, c$ હોય,તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા $(K.E.)$ .......... $MeV$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo