જો લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ હોય,તો બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{27}{5} \lambda$
  • B
    $\frac{32}{27} \lambda$
  • C
    $\frac{28}{21} \lambda$
  • D
    $\frac{15}{4} \lambda$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીમાં સૌથી મોટી અને સૌથી ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

હાઈડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ $\mathring A$ માં શોધો.

હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટની પાંચ વર્ણપટ શ્રેણીઓમાં જોવા મળતી સૌથી લાંબી તરંગલંબાઇ અને સૌથી ટૂંકી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઇ $6561 \; \mathring{A}$ છે. બામર શ્રેણીના બીજા સભ્યની તરંગલંબાઇ ($nm$ માં) કેટલી હશે?

હાઇડ્રોજન વર્ણપટના અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં સૌથી મોટી તરંગલંબાઇ $122 \ nm$ છે. હાઇડ્રોજન વર્ણપટના ઇન્ફ્રારેડ વિભાગમાં સૌથી નાની તરંગલંબાઇ (નજીકના પૂર્ણાંકમાં) કેટલી હશે ($nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo