જો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ વધારવામાં આવે,તો:

  • A
    માઈક્રોસ્કોપની મોટવણી વધશે પરંતુ ટેલિસ્કોપની ઘટશે
  • B
    માઈક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેની મોટવણી વધશે
  • C
    માઈક્રોસ્કોપ અને ટેલિસ્કોપ બંનેની મોટવણી ઘટશે
  • D
    માઈક્રોસ્કોપની મોટવણી ઘટશે પરંતુ ટેલિસ્કોપની વધશે

Explore More

Similar Questions

એક નાનો તારનો ટુકડો જે $L$ આકારમાં વાળેલો છે,જેમાં ઊભો અને આડો ભાગ સમાન લંબાઈના છે,તેને $10 \, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર આડો ભાગ રહે તે રીતે મૂકવામાં આવ્યો છે. જો વળાંક અરીસાના ધ્રુવથી $20 \, cm$ દૂર હોય,તો તારના ઊભા અને આડા ભાગના પ્રતિબિંબની લંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

જો લીલા પ્રકાશ માટે કાચના ટુકડાનો પોલરાઇઝિંગ ખૂણો $54.74^o$ હોય,તો તે જ કાચમાંથી બનેલા સમબાજુ પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ......$^o$ છે. (આપેલ છે $\tan 54.74^o = 1.414$)

Difficult
View Solution

પ્રયોગશાળામાં એક પદાર્થ બનાવવામાં આવે છે જેનો વક્રીભવનાંક ઋણ છે. એક પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી આ પદાર્થ (માધ્યમ $2$) માં પ્રવેશે છે. નીચેનામાંથી કઈ આકૃતિ કિરણનો સાચો માર્ગ દર્શાવે છે?

આકૃતિમાં એક કિરણ $i = \pi / 3$ ના ખૂણે આપાત થાય છે. આલેખ $k = \frac{\mu_1}{\mu_2}$ ની સાપેક્ષે $|r - i|$ નું વિચલન દર્શાવે છે,જ્યાં $r$ એ વક્રીભવન કોણ છે. આલેખના આધારે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અભિસારી લેન્સને પ્રવાહીથી ભરેલા પાત્રમાં મૂકવામાં આવ્યો છે. હવામાં લેન્સની કેન્દ્રલંબાઈ $+20\,cm$ છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક $1.50$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.60$ હોય,તો આ તંત્રની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo