$27^{\circ} C$ તાપમાને $3$ મોલ વાયુની આંતરિક ઉર્જા $2250 R$ હોય,તો વાયુની મુક્તિની માત્રા (degrees of freedom) શોધો. ($R$ - સાર્વત્રિક વાયુ અચળાંક)

  • A
    $3$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

એક-પરમાણ્વીય (mono-atomic) વાયુ માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા કેટલી છે? ($k_{B}$ એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે)

ઓરડાના તાપમાને દ્વિપરમાણ્વીય વાયુ માટે પ્રતિ ગ્રામ મોલ ગતિઊર્જા કેટલી હોય છે?

જો અચળ દબાણ અને અચળ કદ પર વાયુની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ હોય,તો વાયુના દ્રઢ અણુઓની મુક્તિની માત્રા (degrees of freedom) કેટલી થાય?

$T$ તાપમાને રહેલા વાયુમાં ફક્ત દ્વિ-આણ્વિય દઢ પરમાણુઓ છે. જો પરમાણુની જડત્વની ચાકમાત્રા $I$ હોય,તો ભ્રમણ કરતાં પરમાણુની કોણીય સરેરાશ વર્ગ વેગ (rms angular velocity) શું થશે? ($k$ = બોલ્ટઝમેન અચળાંક)

સ્વતંત્રતાની માત્રા (Degree of Freedom) એટલે શું?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo