જો ત્રિકોણની બાજુઓની લંબાઈ $15, 20, 25$ એકમ હોય,તો ત્રિકોણની પરિત્રિજ્યા શોધો. ($\text{એકમ}$ માં)

  • A
    $30$
  • B
    $7.5$
  • C
    $12.5$
  • D
    $20$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં,$\frac{r_1-r}{a}+\frac{r_2-r}{b}$ ની કિંમત શોધો.

$\triangle ABC$ માં,સામાન્ય સંકેતો સાથે,નીચે આપેલા બે વિધાનોનું અવલોકન કરો :
$(I)$ $r r_1 r_2 r_3 = \Delta^2$
$(II)$ $r_1 r_2 + r_2 r_3 + r_3 r_1 = s^2$
નીચેનામાંથી કયું સાચું છે?

એક કાટકોણ $\triangle ABC$ માં,અંતઃવૃત્ત કર્ણ $AC$ ને $D$ બિંદુએ સ્પર્શે છે. જો $AD=10$ અને $DC=3$ હોય,તો $\triangle ABC$ ની અંતઃત્રિજ્યા શોધો.

ત્રિકોણ $ABC$ માં, જો $a=7, b=10, c=11$ હોય, તો $\frac{R}{r}=$

$2 \, cm$ બાજુવાળા નિયમિત દશાકોણના પરિવર્ત અને અંતઃવર્તનાં ક્ષેત્રફળો વચ્ચેનો તફાવત કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo