જો લઘુકોણનું માપ $x^{\circ}$ હોય,તો તેના પૂરકકોણ અને કોટિકોણના માપનો તફાવત શોધો. ($^{\circ}$ માં)

  • A
    $90$
  • B
    $80$
  • C
    $70$
  • D
    $50$

Explore More

Similar Questions

$52^{\circ}$ ના માપના ખૂણાના પૂરકકોણનું માપ શોધો. ($^{\circ}$ માં)

એક ખૂણો તેના પૂરકકોણ કરતાં $40^{\circ}$ ઓછો છે,તો તેનું માપ $\ldots \ldots \ldots$ છે. ($^{\circ}$ માં)

બે અભિકોણના માપ $(5x + 30^{\circ})$ અને $(8x - 60^{\circ})$ છે,તો $x$ ની કિંમત = ...

આકૃતિમાં $x+y$ ની કઈ કિંમત માટે $ABC$ એક સીધી રેખા બનશે? તમારા જવાબનું સમર્થન કરો.

$\angle PQR$ અને $\angle PQS$ એ ખૂણાઓની રૈખિક જોડ છે. જો $11 \angle PQR = 9 \angle PQS$ હોય,તો $\angle PQR$ અને $\angle PQS$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo