જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(3,4)$ આગળનો અભિલંબ ધન $X$-અક્ષ સાથે $\frac{3 \pi}{4}$ માપનો ખૂણો બનાવતો હોય,તો $f^{\prime}(3)$ ની કિંમત શોધો.

  • A
    -$1$
  • B
    $-\frac{3}{4}$
  • C
    $\frac{4}{3}$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પોલિએમાઇડ છે?

હવે કઈ પદ્ધતિ દ્વારા ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંવર્ધન કરવું શક્ય બન્યું છે?

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,એક કોષ સાથે સંતુલન લંબાઈ $240\,cm$ છે. જ્યારે કોષને $2\,\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે સંતુલન લંબાઈ $120\,cm$ થાય છે. કોષનો આંતરિક અવરોધ ................... $\Omega$ છે.

વિધાન $(p$ $\rightarrow q)$ $\rightarrow [(\sim p$ $\rightarrow q)$ $\rightarrow q]$ એ

અંતરાલ $(-3, 3)$ માં, વિધેય $f(x) = \frac{x}{3} + \frac{3}{x}, x \neq 0$ એ :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo