જો રેખાઓની જોડી $xy-x+y-1=0$ અને રેખા $x+ky-3=0$ સંગામી હોય,તો $k$ ની કિંમત કેટલી થાય?

  • A
    $4$
  • B
    $3$
  • C
    $-1$
  • D
    $2$

Explore More

Similar Questions

જો રેખા $y=mx$ એ $x^2+4xy-y^2=0$ ના દ્વિભાજકો પૈકીની એક હોય,તો $2m$ ની કિંમત શું થાય?

જો રેખાઓની જોડી $x^2 - 2mxy - y^2 = 0$ અને $x^2 - 2nxy - y^2 = 0$ એવી હોય કે દરેક જોડી બીજી જોડી વચ્ચેના ખૂણાને દુભાગે,તો $mn =$

Difficult
View Solution

જો રેખાઓ $x^2+2xy-35y^2-4x+44y-12=0$ અને $5x+\lambda y-8=0$ સંગામી હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

$(-1, 1)$ માંથી પસાર થતી અને $6x^2 - xy - 12y^2 = 0$ તથા $15x^2 + 14xy - 8y^2 = 0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડીની સામાન્ય રેખાને સમાંતર હોય તેવી સીધી રેખા કઈ છે?

$x^2 - 6xy + 5y^2 + 10x - 14y + 9 = 0$ દ્વારા દર્શાવેલ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને યામ અક્ષોને સમાંતર રેખાઓનું સંયુક્ત સમીકરણ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo