જો કોઈ ઘટનાની સંભાવના $p$ હોય,તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી થશે?

  • A
    $1-p$
  • B
    $p$
  • C
    $1-\frac{1}{p}$
  • D
    $p-1$

Explore More

Similar Questions

જો $P(\overline{D}) = \frac{6}{17}$ હોય,તો $P(D) = \ldots$

સવિતા અને હમીદા મિત્રો છે. બંનેના જન્મદિવસ $(i)$ અલગ-અલગ હોય $(ii)$ એક જ હોય તેની સંભાવના કેટલી છે? (લિપ વર્ષને અવગણતા).

જો $P(C) = \frac{2}{5}$ હોય,તો $P(\bar{C}) = \ldots \ldots \ldots$

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,બંને પાસાઓ પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય તેની સંભાવના ........ છે.

Difficult
View Solution

એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો લીલો ન હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo