જો પ્રાકૃતિક સંખ્યાઓના ગણને ઉપગણો $S_1 = \{1\}, S_2 = \{2, 3\}, S_3 = \{4, 5, 6\}$ વગેરેમાં વિભાજિત કરવામાં આવે,તો $S_{50}$ માંના પદોનો સરવાળો કેટલો થાય?

  • A
    $62525$
  • B
    $25625$
  • C
    $62500$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$2.5 + 5.9 + 8.13 + 11.17 + \ldots$ $10$ પદો સુધી $=$

જો $S_n = 2 + 4 + 7 + 11 + \dots + n$ પદ હોય,તો $t_n = \dots$

જો $a, x$ વાસ્તવિક સંખ્યાઓ હોય અને $|a| < 1, |x| < 1$ હોય, તો $1 + (1+a)x + (1+a+a^2)x^2 + \dots \infty$ ની કિંમત શું થાય?

જો પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો તેમના સરવાળા કરતા $330$ જેટલો વધારે હોય,તો $n = $

$\sum_{n=1}^5 n(n^2+n+1) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo