જો $R_{1}$ અને $R_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળોના પરિઘનો સરવાળો $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ જેટલો હોય,તો

  • A
    $R_{1} + R_{2} < R$
  • B
    $R_{1} + R_{2} > R$
  • C
    $R_{1}, R_{2}$ અને $R$ વચ્ચેના સંબંધ વિશે ચોક્કસ કંઈ કહી શકાય નહીં
  • D
    $R_{1} + R_{2} = R$

Explore More

Similar Questions

એક વર્તુળનું ક્ષેત્રફળ $3850 \, cm^2$ છે. તે વર્તુળમાં,કેન્દ્ર આગળ કાટખૂણો આંતરતી ચાપની લંબાઈ $\ldots \ldots \ldots \, cm$ છે.

$O$ કેન્દ્રિત વર્તુળમાં,$\overline{OA}$ અને $\overline{OB}$ પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. આ ત્રિજ્યાઓ દ્વારા બનતા વૃત્તાંશની પરિમિતિ $75 \, cm$ છે. તો તેના અનુરૂપ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

એક અર્ધવર્તુળાકાર ટેબલ-ટોપની પરિમિતિ $3.60 \, m$ છે. તો,તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \, cm$ થાય.

$21 \, cm$ ત્રિજ્યા અને $120^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $17.5\, cm$ છે. $15$ મિનિટના સમયગાળામાં તેના દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo