જો ત્રિકોણના શિરોબિંદુઓ $(1, 2, 3)$,$(2, 3, 1)$ અને $(3, 1, 2)$ હોય,અને જો $H, G, S$ અને $I$ અનુક્રમે તેના લંબકેન્દ્ર,મધ્યકેન્દ્ર,પરિકેન્દ્ર અને અંતઃકેન્દ્ર દર્શાવતા હોય,તો $H+G+S+I$ ની કિંમત શોધો.

  • A
    $(2, 2, 2)$
  • B
    $(4, 4, 4)$
  • C
    $(6, 6, 6)$
  • D
    $(8, 8, 8)$

Explore More

Similar Questions

$xy$-સમતલમાં આવેલું બિંદુ જે બિંદુઓ $A(2,0,3)$,$B(0,3,2)$ અને $C(0,0,1)$ થી સમાન અંતરે છે,તેના યામ શોધો.

જો $\Delta ABC$ ના શિરોબિંદુઓ અનુક્રમે $(a, 0, 0)$,$(0, b, 0)$ અને $(0, 0, c)$ હોય,તો $\angle B = \dots$

જો $\alpha$ એ ઘનના કોઈપણ બે વિકર્ણો વચ્ચેનો ખૂણો હોય અને $\beta$ એ ઘનનો એક વિકર્ણ અને તેના ફલકનો વિકર્ણ, જે આ ઘનના વિકર્ણને છેદે છે, તેમની વચ્ચેનો ખૂણો હોય, તો $\cos \alpha + \cos^2 \beta =$

ધારો કે અવકાશમાં ત્રણ બિંદુઓ $A(2,3,4), B(3,4,2)$ અને $C(4,2,3)$ આપેલા છે. અવકાશમાં એક બિંદુ $D$ એવું છે કે જે $3$ આપેલા બિંદુઓથી $\sqrt{6}$ એકમ અંતરે છે. તો ચતુષ્ફલક $ABCD$ નું ઘનફળ કેટલું થાય?

ધારો કે $A(3, 0, -1)$,$B(2, 10, 6)$ અને $C(1, 2, 1)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ છે અને $M$ એ $AC$ નું મધ્યબિંદુ છે. જો $G$ એ $BM$ ને $2 : 1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે,તો $\cos(\angle GOA)$ ($O$ એ ઉગમબિંદુ છે) ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo