જો ત્રિકોણના શિરોબિંદુઓ $(a, 1), (b, 3)$ અને $(4, c)$ હોય,તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર $x$-અક્ષ પર આવેલું હોય જો

  • A
    $a + c = -4$
  • B
    $a + b = -4$
  • C
    $c = -4$
  • D
    $b + c = -4$

Explore More

Similar Questions

જો ત્રિકોણનું લંબકેન્દ્ર $(1, 1)$ અને પરિકેન્દ્ર $\left( \frac{3}{2}, \frac{3}{4} \right)$ હોય,તો તેનું મધ્યકેન્દ્ર શોધો.

$ABC$ એક ત્રિકોણ છે,$G$ એ મધ્યકેન્દ્ર છે,અને $D$ એ $BC$ નું મધ્યબિંદુ છે. જો $A = (2, 3)$ અને $G = (7, 5)$ હોય,તો બિંદુ $D$ શું છે?

$A(0,0)$,$B(0, \frac{3}{2})$ અને $C(-5,0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

એક ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(2, 7)$ છે અને તેના બે શિરોબિંદુઓ $(4, 8)$ અને $(-2, 6)$ છે. તો ત્રીજું શિરોબિંદુ શોધો.

એક ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, 4)$ અને $(-2, 4)$ છે. જો તેનું મધ્યકેન્દ્ર $(5, 6)$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo