જો સાબુના દ્રાવણમાંથી $R$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે $W$ જેટલું કાર્ય કરવું પડતું હોય,તો તે જ દ્રાવણમાંથી $2R$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

  • A
    $W/2$
  • B
    $2W$
  • C
    $4W$
  • D
    $8W$

Explore More

Similar Questions

કયા અણુમાં સ્થિતિ ઉર્જા વધુ હોય છે: સપાટી પરનો અણુ કે સપાટીની નીચેનો અણુ?

જો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $3 \times 10^{-2} \,N/m$ હોય, તો $20 \,cm \times 5 \,cm$ ની સાબુની ફિલ્મ બનાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

સાબુના પરપોટાને ફુલાવતા તેનું વ્યાસ $d$ થી વધીને $D$ થાય તે માટે કરવામાં આવેલ કાર્ય શોધો ($T=$ દ્રાવણનું પૃષ્ઠતાણ).

સાબુના પરપોટાની ત્રિજ્યા $3\, cm$ થી વધારીને $5\, cm$ કરવા માટે કરવું પડતું કાર્ય શોધો (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $= 0.03\, Nm^{-1}$)

$V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય $W$ હોય,તો $2V$ કદના સાબુના પરપોટાને ફુલાવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo