$\Delta ABC$ માં,$AB = 3$,$BC = 6$ અને $AC = 8$ છે. $\Delta PQR$ માં,$PQ = 13.6$,$QR = 10.2$ અને $PR = 5.1$ છે. $\Delta ABC$ અને $\Delta PQR$ વચ્ચેની કઈ સંગતતા સમરૂપતા છે?

  • A
    $ABC \leftrightarrow PQR$
  • B
    $ABC \leftrightarrow QRP$
  • C
    $ABC \leftrightarrow PRQ$
  • D
    $ABC \leftrightarrow RQP$

Explore More

Similar Questions

$\Delta PQR$ માં,$\overline{PM}$ એ વેધ છે. જો $PM^2 = QM \times RM$ હોય,તો સાબિત કરો કે $\Delta PQR$ કાટકોણ ત્રિકોણ છે.

$\Delta ABC$ અને $\Delta XYZ$ વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow XYZ$ એ સમરૂપતા છે. જો $4AB = 5XY$ અને $BC = 12$ હોય,તો $YZ$ શોધો. ($.6$ માં)

$\Delta XYZ$ અને $\Delta MNO$ માં,$\frac{XY}{MN} = \frac{XZ}{NO} = \frac{YZ}{MO}$ છે. તો,સંગતતા $\ldots$ એ સમરૂપતા છે.

ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ તથા મધ્યગા $AD$ એ બીજા ત્રિકોણ $PQR$ ની બાજુઓ $PQ$ અને $PR$ તથા મધ્યગા $PM$ ને અનુક્રમે પ્રમાણમાં છે. સાબિત કરો કે $\Delta ABC \sim \Delta PQR$.

Difficult
View Solution

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ કર્ણ $\overline{PR}$ પરનો વેધ છે. જો $QM = 4$ અને $PR = 10$ હોય,તો $PM$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo