$\Delta ABC$ માં,$A(1, 2)$,$B(3, 4)$ છે અને $C$ એ $X$-અક્ષ પર આવેલું છે. જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G$ એ $Y$-અક્ષ પર હોય,તો $C$ ના યામ શોધો.

  • A
    $(-4, 0)$
  • B
    $(-8, 0)$
  • C
    $(-6, 0)$
  • D
    $(-1, 3)$

Explore More

Similar Questions

બિંદુ $P (-4, 3)$ એ બિંદુઓ $A (1, -2)$ અને $B (-6, 5)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

$A(k, 2)$ અને $B(3, 5)$ આપેલા બિંદુઓ છે. જો બિંદુ $P(t, t)$ એ રેખાખંડ $\overline{AB}$ ને $A$ થી શરૂ કરીને $k:1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતું હોય, તો $k$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$(-2,-1)$ અને $(7,8)$ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધો.

જો વર્તુળના વ્યાસનું એક અંત્યબિંદુ $(0,0)$ હોય અને વર્તુળનું કેન્દ્ર $(-2,4)$ હોય,તો વ્યાસનું બીજું અંત્યબિંદુ ......... છે.

$\overline{AB}$ ને $A$ થી $3:2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતા બિંદુના યામ શોધો. $A$ અને $B$ ના યામ અનુક્રમે $(3, 2)$ અને $(-2, -5)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo