$\Delta XYZ$ માં,$m \angle Y = 90^{\circ}$ અને $XY : XZ = 15 : 17$ છે. જો $YZ = 4$ હોય,તો $\Delta XYZ$ ની પરિમિતિ શોધો.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $25$
  • D
    $20$

Explore More

Similar Questions

જમીન પર સીધું ઊભેલું $8 \, m$ લાંબું વાંસનું ઝાડ જમીનથી $3 \, m$ ની ઊંચાઈએથી તૂટી જાય છે. ઝાડનો તૂટેલો ભાગ થડ સાથે જોડાયેલો રહે છે. ઝાડની ટોચ જમીન પર જ્યાં અડે છે તે બિંદુ અને ઝાડના પાયા વચ્ચેનું અંતર $m$ માં શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $AC$ પરનો વેધ છે. સાબિત કરો કે $\frac{AB^2}{BC^2} = \frac{AM}{CM}$.

ચતુષ્કોણ $ABCD$ માં,$A$ માંથી પસાર થતી એક રેખા $BD$ ને $L$ માં,$CD$ ને $M$ માં અને $BC$ ના લંબાવેલા ભાગને $N$ માં છેદે છે. સાબિત કરો કે $\frac{LD^2}{LB^2} = \frac{LM}{LN}$.

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AM = x+1$,$MB = 2x-2$,$AN = 2x+2$ અને $NC = 3x+1$ હોય,તો $x$ ની કિંમત શોધો.

$BL$ અને $CM$ એ કાટકોણ ત્રિકોણ $ABC$ (જ્યાં $\angle A = 90^{\circ}$) ના મધ્યગાઓ છે. સાબિત કરો કે $4(BL^2 + CM^2) = 5BC^2$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo