$\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ABC}$ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. $\widehat{ABC}$ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $14.25\,cm^2$ છે અને $\Delta OAC$ નું ક્ષેત્રફળ $25\,cm^2$ છે. તો,$\widehat{ABC}$ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots cm^2$ છે.

  • A
    $39.25$
  • B
    $28.50$
  • C
    $10.75$
  • D
    $42.75$

Explore More

Similar Questions

$20 \,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,બે અલગ-અલગ વૃતાંશ માટે કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાના માપ $15^{\circ}$ અને $90^{\circ}$ છે. તો,તે વૃતાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$12 \, cm$ લંબાઈના ચાપને અનુરૂપ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ચોરસ $ABCD$ ની બાજુની લંબાઈ $21 \ cm$ છે. $\widehat{APC}$ એ $\odot(B, BA)$ નો ચાપ છે અને $\widehat{AQC}$ એ $\odot(D, DA)$ નો ચાપ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. ($cm^2$ માં)

બે વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે $19\, cm$ અને $9\, cm$ છે. તે વર્તુળની ત્રિજ્યા શોધો જેનો પરિઘ આ બે વર્તુળોના પરિઘના સરવાળા જેટલો હોય. ($cm$ માં) [$\pi=\frac{22}{7}$ નો ઉપયોગ કરો]

$AB$ અને $CD$ એ અનુક્રમે $21\, cm$ અને $7\, cm$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી વર્તુળોના ચાપ છે,જેનું કેન્દ્ર $O$ છે (આકૃતિ જુઓ). જો $\angle AOB = 30^{\circ}$ હોય,તો છાયાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo