$\triangle ABC$ માં (નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ),નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ $\vec{AB} + \vec{BC} + \vec{CA} = \vec{0}$
(ii) $\vec{AB} + \vec{BC} - \vec{AC} = \vec{0}$
(iii) $\vec{AB} - \vec{CB} + \vec{CA} = \vec{0}$
(iv) $\vec{AB} + \vec{BC} - \vec{CA} = \vec{0}$

  • A
    $(i)$ સાચું,(ii) સાચું,(iii) સાચું,(iv) ખોટું
  • B
    $(i)$ સાચું,(ii) ખોટું,(iii) સાચું,(iv) ખોટું
  • C
    $(i)$ ખોટું,(ii) ખોટું,(iii) સાચું,(iv) સાચું
  • D
    $(i)$ ખોટું,(ii) સાચું,(iii) ખોટું,(iv) ખોટું

Explore More

Similar Questions

સદિશો $\overline{AB} = 3\hat{i} + 4\hat{k}$ અને $\overline{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ એ ત્રિકોણ $ABC$ ની બાજુઓ છે. શિરોબિંદુ $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,જો વિકર્ણો $\overline{AC}$ અને $\overline{BD}$ હોય,તો $\overline{AC} - \overline{BD} = \dots$

નીચેના માપને અદિશ (scalar) અથવા સદિશ (vector) તરીકે વર્ગીકૃત કરો: $20 \, m/s^{2}$.

ધારો કે $u$ અને $v$ બે સદિશો છે. તો $|u-v|=||u|-|v||$ ત્યારે અને માત્ર ત્યારે જ થાય જો

જો $\bar{a}$ અને $\bar{b}$ એવા સદિશો હોય કે જેથી $|\bar{a}|=3$,$|\bar{b}|=2$ અને $\bar{a} \cdot \bar{b}=5$ હોય,તો $|\bar{a}-\bar{b}|=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo