મીટર બ્રિજ પ્રયોગમાં,જમણી ગેપમાં પ્રમાણિત અવરોધ અને ડાબી ગેપમાં પાણીમાં (બીકરમાં) ડૂબાડેલી અવરોધક કોઈલ રાખતા,સંતુલન લંબાઈ $l$ મળે છે. જો પાણીનું તાપમાન વધારવામાં આવે,તો નવી સંતુલન લંબાઈ કેટલી હશે?

  • A
    $> l$
  • B
    $< l$
  • C
    $= l$
  • D
    $= 0$

Explore More

Similar Questions

મીટર બ્રિજમાં,તટસ્થ બિંદુ $A$ થી $25\, cm$ ના અંતરે મળે છે. જો હવે $S$ સાથે સમાંતરમાં $10\,\Omega$ નો અવરોધ જોડવામાં આવે,તો તટસ્થ બિંદુ $AB$ ના મધ્યબિંદુ પર મળે છે. $R$ નું મૂલ્ય ................. $\Omega$ છે. ($.67$ માં)

મીટર બ્રિજ પ્રયોગમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધો જોડાયેલા છે. શરૂઆતમાં,અવરોધ $P = 4\,\Omega$ છે અને તટસ્થ બિંદુ $N$ એ $A$ થી $60\,cm$ અંતરે છે. હવે એક અજ્ઞાત અવરોધ $R$ ને $P$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે અને તટસ્થ બિંદુનું નવું સ્થાન $A$ થી $80\,cm$ અંતરે મળે છે. તો અજ્ઞાત અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે?

મીટર બ્રિજ પ્રયોગમાં (આકૃતિ જુઓ), કોષ, $E$, અને ગેલ્વેનોમીટર, $G$, ના સ્થાનો અદલાબદલી કરવામાં આવે છે. આપણે ગેલ્વેનોમીટરમાં શું અવલોકન કરીશું?

મીટર બ્રિજના બે ગેપમાં બે જાણીતા અવરોધો જોડવામાં આવ્યા છે. શૂન્ય છેડાથી $20 \ cm$ અંતરે તટસ્થ બિંદુ (null point) મળે છે. બેમાંથી નાના અવરોધ સાથે શ્રેણીમાં $15 \ \Omega$ નો અવરોધ જોડવામાં આવે છે. તટસ્થ બિંદુ $40 \ cm$ પર ખસે છે. નાનો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

મીટર બ્રિજ પ્રયોગમાં,ડાબી બાજુના ગેપના અવરોધ અને જમણી બાજુના ગેપના અવરોધનો ગુણોત્તર $2:3$ છે. તો ડાબી બાજુથી સંતુલન બિંદુ કેટલા અંતરે હશે ($cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo