એક સેમિકન્ડક્ટર ડાયોડમાં,$P$-સાઇડને અર્થિંગ કરવામાં આવે છે અને $N$-સાઇડને $-2\,V$ ના પોટેન્શિયલ પર રાખવામાં આવે છે,તો ડાયોડ

  • A
    વહન કરશે
  • B
    વહન કરશે નહીં
  • C
    આંશિક રીતે વહન કરશે
  • D
    બ્રેકડાઉન થશે

Explore More

Similar Questions

સિલિકોન ડાયોડ માટે કટ-ઇન વોલ્ટેજ આશરે $V$ છે.

આપેલ આકૃતિમાં,કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

એક સેમિકન્ડક્ટર $(Ge - As)$ નો એનર્જી ગેપ $1.43\, eV$ છે. જ્યારે આવા સેમિકન્ડક્ટરમાં હોલ અને ઈલેક્ટ્રોનનું પુનઃસંયોજન થાય ત્યારે ઉત્સર્જિત થતી મહત્તમ તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

Difficult
View Solution

નીચે આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..... $\Omega$ છે.

આકૃતિમાં ડાયોડના $V-I$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo