સ્થિર તરંગમાં,બધા કણો

  • A
    જુદા જુદા આવર્તકાળ અને જુદા જુદા કંપવિસ્તાર સાથે $S.H.M.$ માં દોલન કરે છે.
  • B
    સમાન આવર્તકાળ અને સમાન કંપવિસ્તાર સાથે $S.H.M.$ માં દોલન કરે છે.
  • C
    નિસ્પંદ બિંદુઓ સિવાયના બધા કણો સમાન આવર્તકાળ પરંતુ જુદા જુદા કંપવિસ્તાર સાથે $S.H.M.$ માં દોલન કરે છે.
  • D
    નિસ્પંદ બિંદુઓ સિવાયના બધા કણો સમાન આવર્તકાળ અને સમાન કંપવિસ્તાર સાથે $S.H.M.$ માં દોલન કરે છે.

Explore More

Similar Questions

કુંડની નળીમાં $1000 \,Hz$ આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરતા, $6$ ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું કુલ અંતર $85 \,cm$ છે. તો નળીમાં ભરેલા વાયુમાં ધ્વનિની ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)?

વક્રીભૂત તરંગ એટલે શું? અથવા સ્થિત તરંગ એટલે શું?

સ્થિર તરંગનું સમીકરણ $Y = 10 \sin \left( \frac{\pi x}{4} \right) \cos (20 \pi t)$ છે. બે ક્રમિક નિસ્પંદ બિંદુઓ (nodes) વચ્ચેનું અંતર મીટરમાં કેટલું હશે?

ત્રણ તરંગો $z_1, z_2$ અને $z_3$ ને ધ્યાનમાં લો,જ્યાં $z_1 = A \sin(kx - \omega t)$,$z_2 = A \sin(kx + \omega t)$ અને $z_3 = A \sin(ky - \omega t)$ છે. નીચેનામાંથી કયું તરંગ સ્થિત તરંગ (standing wave) દર્શાવે છે?

બંને છેડે જડેલી $l$ લંબાઈની ખેંચાયેલી દોરીમાં ઉદ્ભવતા સ્થિત તરંગોની તરંગલંબાઈ $\lambda$ નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo