સામાન્ય સંકેતો સાથેના ત્રિકોણ $ABC$ માં,જો $\cot \frac{A}{2} = \frac{b+c}{a}$ હોય,તો ત્રિકોણ $ABC$ એ

  • A
    સમદ્વિબાજુ ત્રિકોણ છે.
  • B
    સમબાજુ ત્રિકોણ છે.
  • C
    કાટકોણ ત્રિકોણ છે.
  • D
    ગુરુકોણ ત્રિકોણ છે.

Explore More

Similar Questions

$\triangle ABC$ માં, સામાન્ય સંકેતો સાથે, જો $\cos A = \frac{1}{2}$, $a = 3$, અને $\angle B = \frac{\pi}{6}$ હોય, તો $b$ અને $c$ ના મૂલ્યો છે:

$\Delta ABC$ માં,પદાવલિ $\frac{\cos C + \cos A}{c + a} + \frac{\cos B}{b}$ ની કિંમત કેટલી થાય?

ત્રિકોણ $ABC$ માં,જો $r_1=36, r_2=18$ અને $r_3=12$ હોય,તો $a+b=$

ત્રિકોણ $ABC$ માં,જો $\angle A = 45^\circ$ અને $\angle B = 75^\circ$ હોય,તો $a + c\sqrt{2} = $

કોઈપણ $\triangle ABC$ માં, પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo