એક $AC$ જનરેટરમાં, $t = 0$ સમયે પ્રેરિત emf $\varepsilon = 0$ છે, તો તેનું મૂલ્ય . . . . . .

  • A
    સમય $\frac{2\pi}{3\omega}$ પર ન્યૂનતમ
  • B
    સમય $\frac{\pi}{2\omega}$ પર ન્યૂનતમ
  • C
    સમય $\frac{2\pi}{\omega}$ પર મહત્તમ
  • D
    સમય $\frac{\pi}{2\omega}$ પર મહત્તમ

Explore More

Similar Questions

એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ $E = 20 \sin 300t$ તરીકે દર્શાવવામાં આવે છે. એક ચક્ર પર વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય ....... $V$ હશે.

એક ઓલ્ટરનેટિંગ કરંટ $(AC)$ નું સમીકરણ $i = i_{1} \sin \omega t + i_{2} \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. તો rms કરંટ કેટલો થશે?

અલ્ટરનેટિંગ વોલ્ટેજ (Alternating voltage):

$ac$ સર્કિટમાં,પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય,$I_{rms}$ એ પીક પ્રવાહ,$I_0$ સાથે કયા સંબંધ દ્વારા જોડાયેલ છે?

$10\, \Omega$ નો અવરોધ $220\, V - 50\, Hz$ ના $AC$ સપ્લાય સાથે જોડાયેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી $rms$ મૂલ્ય સુધી બદલાતા લાગતો સમય $....\, ms$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo