$L, C$ અને $R$ શ્રેણીમાં ધરાવતા a.c. પરિપથમાં,આભાસી પાવર અને સાચા પાવરનો ગુણોત્તર કેટલો થાય? ($Z$ અને $R$ અનુક્રમે ઈમ્પીડન્સ અને અવરોધ છે,$\phi$ = ફેઝ એંગલ)

  • A
    $\cot \phi$
  • B
    $\cos \phi$
  • C
    $RZ$
  • D
    $\frac{Z}{R}$

Explore More

Similar Questions

સમાંતર $AC$ સર્કિટમાં $R_1 = R_2 = R$ અને $X_L = X_C = X$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સર્કિટ સાથે $AC$ સ્ત્રોત $V = V_0 \sin(\omega t)$ જોડાયેલ છે. પોટેન્શિયલ તફાવત $V_A - V_B$ નું $RMS$ મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

શ્રેણી $LCR$ સર્કિટમાં લાગુ પાડવામાં આવતા વોલ્ટેજ માટેનો સંબંધ મેળવો.

જ્યારે $L$, $C$ અને $R$ ને $f$ આવૃત્તિવાળા $AC$ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં $45^{\circ}$ ના કળા તફાવતથી આગળ છે। $C$ નું મૂલ્ય કેટલું હશે?

જ્યારે કેપેસિટરને $LR$ સર્કિટ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે સર્કિટમાં વહેતો ઓલ્ટરનેટિંગ કરંટ

શ્રેણી $LCR$ પરિપથમાં $R = 10 \ \Omega$ અને ઈમ્પિડન્સ $Z = 30 \ \Omega$ છે. પરિપથને $210 \text{ V}$ નો $r.m.s.$ વોલ્ટેજ આપવામાં આવે છે. $AC$ પરિપથમાં વપરાતો સાચો પાવર કેટલો હશે ($\text{ W}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo