$N.T.P.$ પર હાઇડ્રોજન અને ઓક્સિજનના કિસ્સામાં,નીચેનામાંથી કઈ રાશિ સમાન છે?

  • A
    અણુ દીઠ સરેરાશ વેગમાન
  • B
    અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા
  • C
    એકમ કદ દીઠ ગતિઊર્જા
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

અનુક્રમે $300 \, K$ અને $450 \, K$ તાપમાને હાઇડ્રોજન અને નાઇટ્રોજનની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$27^{\circ}C$ તાપમાને $N_2$ ના $1 \text{ mole}$ વાયુની કુલ ગતિ ઊર્જા આશરે કેટલી થશે? $(R = 2 \text{ cal/mol K})$

જો વાયુના અણુઓ દ્વારા પાત્રની દીવાલો પર સ્થાનાંતરિત વેગમાન $p_1 = nmAv_x^2 \Delta t$ હોય,તો વાયુના દબાણનું સમીકરણ તારવો.

Difficult
View Solution

એક પાત્રમાં વાયુનું દબાણ $P_0$ છે. જો બધા અણુઓનું દળ અડધું કરવામાં આવે અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો પરિણામી દબાણ કેટલું થશે?

$V$ કદ અને $P$ દબાણ ધરાવતા એક-પરમાણ્વિક વાયુના તમામ અણુઓની ઊર્જા $\frac{3}{2}PV$ છે. સમાન કદ અને દબાણ ધરાવતા દ્વિ-પરમાણ્વિક વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo