વિચલન વગરના વિભાજન (dispersion without deviation) ની ઘટનામાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બધા જ રંગોના નિર્ગમન કિરણો આપાત કિરણને સમાંતર હોય છે.
  • B
    પીળા રંગનું કિરણ આપાત કિરણને સમાંતર હોય છે.
  • C
    માત્ર લાલ રંગનું કિરણ આપાત કિરણને સમાંતર હોય છે.
  • D
    બધા જ કિરણો એકબીજાને સમાંતર હોય છે,પરંતુ આપાત કિરણને સમાંતર હોતા નથી.

Explore More

Similar Questions

જો ક્રાઉન ગ્લાસ માટે લાલ,પીળા અને જાંબલી રંગના વક્રીભવનાંક અનુક્રમે $1.5140, 1.5170$ અને $1.5318$ હોય અને ફ્લિન્ટ ગ્લાસ માટે તે અનુક્રમે $1.6434, 1.6499$ અને $1.6852$ હોય,તો ક્રાઉન અને ફ્લિન્ટ ગ્લાસ માટે વિભાજન શક્તિ (dispersive power) અનુક્રમે કેટલી થાય?

એક માધ્યમ માટે જાંબલી,લાલ અને પીળા પ્રકાશના વક્રીભવનાંક અનુક્રમે $1.62$,$1.52$ અને $1.55$ છે,તો તે માધ્યમની વિભાજન શક્તિ (dispersive power) શોધો.

શ્વેત પ્રકાશના ઘટક રંગો જણાવો.

ફ્લિન્ટ ગ્લાસ માટે વાદળી પ્રકાશનો વક્રીભવનાંક $1.6333$ અને લાલ પ્રકાશનો વક્રીભવનાંક $1.6161$ છે,તો પ્રિઝમની વિભાજન શક્તિ (dispersive power) શોધો.

જાડા લેન્સને કારણે રંગીન છબીઓ બનવાની ઘટના પ્રકાશના કયા ગુણધર્મને સમજાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo