હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન-આલ્ફા વિકિરણ અને બામર-આલ્ફા વિકિરણની તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $5 / 27$
  • B
    $5 / 48$
  • C
    $27 / 5$
  • D
    $1 / 3$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટની કઈ વર્ણપટ શ્રેણી પારજાંબલી (ultraviolet) વિભાગમાં આવેલી છે?

જો રિડબર્ગ અચળાંકનું મૂલ્ય $10^7 \, m^{-1}$ હોય,તો હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની છેલ્લી રેખા માટે તરંગ સંખ્યા કેટલી થશે?

સતત વર્ણપટમાં ગેરહાજર રેખાઓ શું દર્શાવે છે?

જો રિડબર્ગ અચળાંક $R$ હોય,તો પાશ્ચન શ્રેણીમાં વિકિરણની સૌથી લાંબી તરંગલંબાઈ $\frac{\alpha}{7 R}$ હશે,જ્યાં $\alpha=$ . . . . . .

ઓરડાના તાપમાને, વાયુરૂપ હાઇડ્રોજન પર $13.6 \ eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખા કઈ શ્રેણીમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo