ઇન્જેન-હાઉઝના પ્રયોગમાં,બે અલગ-અલગ પદાર્થોના સમાન સળિયાઓ પર મીણ $10 \ cm$ અને $25 \ cm$ લંબાઈ સુધી ઓગળે છે. બે પદાર્થોની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1:6.25$
  • B
    $6.25:1$
  • C
    $1:\sqrt{2.5}$
  • D
    $1:2.5$

Explore More

Similar Questions

બારીના કાચનું ક્ષેત્રફળ $10 \ m^2$ અને જાડાઈ $2 \ mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40^{\circ}C$ અને $20^{\circ}C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ...... છે.

સમાન લંબાઈના બે ધાતુના સળિયા $1$ અને $2$ ના છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત સમાન છે. તેમની ઉષ્મા વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે. જો સળિયા $1$ માં ઉષ્મા વહનનો દર સળિયા $2$ કરતા ચાર ગણો હોય,તો:

બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના બનેલા છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ મિનિટ અને $35$ મિનિટમાં પીગળતો હોય,તો તેમની ઉષ્માવાહકતાનો ગુણોત્તર શોધો.

$10 \,m$ લંબાઈની એક તાંબાની પાઈપમાં $110^{\circ} C$ તાપમાને વરાળ વહે છે. પાઈપની બહારની સપાટીનું તાપમાન $10^{\circ} C$ જાળવી રાખવામાં આવે છે. પાઈપની અંદરની અને બહારની ત્રિજ્યા અનુક્રમે $2 \,cm$ અને $4 \,cm$ છે. તાંબાની ઉષ્મા વાહકતા $0.38 \,kW / m /^{\circ} C$ છે. સ્થાયી અવસ્થામાં,પાઈપમાંથી ત્રિજ્યાવર્તી રીતે બહારની તરફ વહેતી ઉષ્માનો દર આશરે ............. $\,kW$ છે.

નીચેનામાંથી કયા પરિબળો સળિયાની ઉષ્મીય વાહકતાને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo