બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A \cup B) = 5/6$,$P(A^c) = 5/6$,અને $P(B) = 2/3$ હોય,તો $A$ અને $B$ એ

  • A
    સ્વતંત્ર
  • B
    પરસ્પર નિવારક
  • C
    નિઃશેષ
  • D
    પરસ્પરાવલંબી

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A \cup B) + P(A \cap B) = \frac{7}{8}$ અને $P(A) = 2P(B)$ હોય, તો $P(A) = $

Difficult
View Solution

$A$ સાચું બોલે તેની સંભાવના $\frac{4}{5}$ છે,જ્યારે $B$ સાચું બોલે તેની સંભાવના $\frac{3}{4}$ છે. જ્યારે તેમને કોઈ હકીકત વિશે બોલવાનું કહેવામાં આવે ત્યારે તેઓ એકબીજાનો વિરોધાભાસ કરે તેની સંભાવના કેટલી?

$65$ વર્ષના પતિ $85$ વર્ષ સુધી જીવશે તેની વિરુદ્ધ સંભાવના $5:2$ છે અને $58$ વર્ષની પત્ની $78$ વર્ષ સુધી જીવશે તેની વિરુદ્ધ સંભાવના $4:3$ છે. જો $20$ વર્ષ સુધી બંનેમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિ જીવિત રહે તેની સંભાવના $k$ હોય,તો $49k$ ની કિંમત શોધો.

ઘટના $A$ અને $B$ ઉદ્દભવે તેની સંભાવના અનુક્રમે $0.25$ અને $0.50$ છે. બંને ઘટના સાથે ઉદ્દભવે તેની સંભાવના $0.12$ છે. તો બન્ને ઘટના ન ઉદ્દભવે તેની સંભાવના શોધો.

જો $A$ અને $B$ બે સ્વતંત્ર ઘટનાઓ હોય,તો $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના $1 - P(A') P(B')$ દ્વારા આપવામાં આવે છે. શું આ વિધાન સાચું છે કે ખોટું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo