$y$-અક્ષ બિંદુઓ $(-3, -4)$ અને $(1, -2)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

  • A
    $1 : 3$
  • B
    $2 : 3$
  • C
    $3 : 1$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બિંદુઓ $(a, 0)$ અને $(0, a)$ વચ્ચેનું અંતર કેટલું થાય?

બિંદુઓ $A(1, 1)$,$B(-2, 7)$ અને $C(3, -3)$ . . . . . . છે.

જો $\Delta OAB$ ના શિરોબિંદુઓના યામ અનુક્રમે $(0, 0)$,$(\cos \alpha, \sin \alpha)$ અને $(-\sin \alpha, \cos \alpha)$ હોય,તો $OA^2 + OB^2 = $

જો કોઈ બિંદુના ધ્રુવીય યામ $(2, \pi /3)$ હોય,તો તેના કાર્તેઝીય યામ શોધો.

જો બિંદુઓ $(5, a)$ અને $(b, 7)$ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ $(3, 5)$ હોય,તો $(a, b)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo