ધારો કે $A$ અને $B$ બે ગણ છે જેથી $n(A)=3$ અને $n(B)=2$ થાય. જો $(x, 1), (y, 2), (z, 1)$ એ $A \times B$ માં હોય,તો $A$ અને $B$ શોધો,જ્યાં $x, y$ અને $z$ ભિન્ન ઘટકો છે.

  • A
    $A = \{x, y, z\}, B = \{1, 2\}$
  • B
    $A = \{x, y\}, B = \{1, 2, z\}$
  • C
    $A = \{x, z\}, B = \{1, 2, y\}$
  • D
    $A = \{y, z\}, B = \{1, 2, x\}$

Explore More

Similar Questions

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. જો વિધાન અસત્ય હોય,તો તેને સુધારીને ફરીથી લખો.
જો $A$ અને $B$ અરિક્ત ગણ હોય,તો $A \times B$ એ ક્રમયુક્ત જોડ $(x, y)$ નો અરિક્ત ગણ છે,જ્યાં $x \in A$ અને $y \in B$ છે.

જો $A, B$ અને $C$ કોઈ પણ ત્રણ ગણ હોય,તો $A \times (B \cup C)$ એ કોના બરાબર છે?

જો $n(A)=4$ અને $n(B)=2$ હોય,તો ગણ $A \times B$ ના ઓછામાં ઓછા $3$ ઘટકો ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી થાય?

જો $A = \{x : x^2 - 5x + 6 = 0\}, B = \{2, 4\}, C = \{4, 5\}$ હોય,તો $A \times (B \cap C)$ શોધો.

જો $A$ અને $B$ માં $n$ ઘટકો સામાન્ય હોય,તો $A \times B$ અને $B \times A$ માં સામાન્ય ઘટકોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo