ધારો કે $i=\sqrt{-1}$. જો $\frac{(-1+i \sqrt{3})^{21}}{(1-i)^{24}}+\frac{(1+i \sqrt{3})^{21}}{(1+i)^{24}}=k$,અને $n =[| k |]$ એ $| k |$ નો મહત્તમ પૂર્ણાંક ભાગ હોય,તો $\sum_{ j =0}^{ n +5}( j +5)^{2}-\sum_{ j =0}^{ n +5}( j +5)$ ની કિંમત ........ થાય.

  • A
    $620$
  • B
    $310$
  • C
    $155$
  • D
    $280$

Explore More

Similar Questions

ધારો કે $z_1, z_2, \ldots, z_7$ એ સંકર સમતલમાં ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા એકમ વર્તુળમાં અંતર્ગત નિયમિત સપ્તકોણના શિરોબિંદુઓ છે. જો $w = \sum_{1 \leq i < j \leq 7} z_i z_j$ હોય,તો $|w|$ ની કિંમત કેટલી થાય?

$(-8-8 \sqrt{3} i)^{1/4}$ ના બે મૂલ્યો કયા છે?

જો $\alpha, \beta$ અને $\gamma$ એ $x^3 + 8 = 0$ ના બીજ હોય,તો જેનાં બીજ $\alpha^2, \beta^2$ અને $\gamma^2$ હોય તેવું સમીકરણ કયું છે?

$(1 + 2\omega + \omega^2)^{3n} - (1 + \omega + 2\omega^2)^{3n}$ ની કિંમત શોધો.

જો $i^2 = -1$ હોય,તો $(1 + \sqrt{3} i)^{2022} - (\sqrt{3} - i)^{2022} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo