ધારો કે $U$ એ સાર્વત્રિક ગણ છે અને $A \cup B \cup C = U$ છે. તો $\{ (A - B) \cup (B - C) \cup (C - A)\} '$ કોના બરાબર છે?

  • A
    $A \cup B \cup C$
  • B
    $A \cup (B \cap C)$
  • C
    $A \cap B \cap C$
  • D
    $A \cap (B \cup C)$

Explore More

Similar Questions

ધારો કે $U = \{1, 2, 3, 4, 5, 6\}$,$A = \{2, 3\}$ અને $B = \{3, 4, 5\}$ છે. $A'$,$B'$,$A' \cap B'$,$A \cup B$ શોધો અને સાબિત કરો કે $(A \cup B)' = A' \cap B'$.

ધારો કે $U$ એ એક સહ-શિક્ષણ શાળાના ધોરણ $XI$ ના તમામ વિદ્યાર્થીઓનો સાર્વત્રિક ગણ છે અને $A$ એ ધોરણ $XI$ ની તમામ છોકરીઓનો ગણ છે. $A'$ શોધો.

જો $A$ અને $B$ કોઈ પણ બે ગણ હોય,તો $(A \cap B)'$ બરાબર શું થાય?

જો $A = \{x : x \text{ એ } 3 \text{ નો ગુણક છે}\}$ અને $B = \{x : x \text{ એ } 5 \text{ નો ગુણક છે}\}$,તો $A - B$ શું થાય? (જ્યાં $\bar{B}$ એ ગણ $B$ નો પૂરક ગણ છે.)

પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેતા,નીચેના ગણનો પૂરક ગણ લખો:
$A = \{ x : x \text{ એ એકી પ્રાકૃતિક સંખ્યા છે} \}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo