ધારો કે $\pi$ એ $(3,-3,1)$ બિંદુમાંથી પસાર થતું અને $(3,4,-1)$ તથા $(2,-1,5)$ બિંદુઓને જોડતી રેખાને લંબ સમતલ છે. જો $(3,4,-1),(-1,2,5)$ બિંદુઓને સમાવતા અને સમતલ $\pi$ ને લંબ સમતલનું સમીકરણ $ax+y+cz-d=0$ હોય,તો $3(a+c)=$

  • A
    $-d$
  • B
    $2d$
  • C
    $d$
  • D
    $-2d$

Explore More

Similar Questions

સમતલો $2x - y + z = 6$ અને $x + y + 2z = 7$ વચ્ચેનો ખૂણો ......... $^o$ છે.

નીચેના કિસ્સાઓમાં,આપેલા સમતલો સમાંતર છે કે લંબ તે નક્કી કરો,અને જો તે બંનેમાંથી એક પણ ન હોય,તો તેમની વચ્ચેનો ખૂણો શોધો.
$2x + y + 3z - 2 = 0$ અને $x - 2y + 5 = 0$

જો બિંદુ $(0, 0, 0)$ થી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $(4, -2, -5)$ હોય,તો સમતલનું સમીકરણ $......$ છે.

બે સમતલો વચ્ચેનો ખૂણો નીચેનામાંથી કોના જેટલો હોય છે?

ઉગમબિંદુથી એકમ અંતરે આવેલા અને સમતલ $x - 2y + 2z - 5 = 0$ ને સમાંતર સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo