ધારો કે $S$ એ $x^2+bx+c=0$ સ્વરૂપના તમામ દ્વિઘાત સમીકરણોનો ગણ છે,જ્યાં $b, c \in \{1, 2, 3, 4, 5, 6\}$ છે. જો $S$ માંથી એક સમીકરણ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો સમીકરણના વાસ્તવિક બીજ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{9}{12}$
  • B
    $\frac{9}{36}$
  • C
    $\frac{19}{36}$
  • D
    $\frac{7}{36}$

Explore More

Similar Questions

એક છ-બાજુવાળા નિષ્પક્ષ પાસાને બે વાર ફેંકવામાં આવે છે અને ઉપરની સપાટી પર આવતી સંખ્યાઓનો સરવાળો $7$ જોવા મળે છે. સંખ્યા $3$ ઓછામાં ઓછી એક વાર દેખાય તેની સંભાવના કેટલી છે?

$\left\{1, 2, 3, 4, \ldots, 1000\right\}$ માંથી એક સંખ્યા $n$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $n$ એ $7$ વડે ભાગતા $1$ શેષ વધતી હોય તેવી સંખ્યા હોવાની સંભાવના કેટલી છે?

સમચતુષ્ફલકના ખૂણાઓ $1, 2, 3, 4$ થી અંકિત કરેલા છે. જો આવા ત્રણ સમચતુષ્ફલકને એકસાથે ફેંકવામાં આવે,તો મળતા અંકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના કેટલી છે?

$POSSESSIVE$ શબ્દમાંથી,એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે $S$ હોવાની સંભાવના કેટલી છે?

વિધાન-$I$: જો યાર્દચ્છિક રીતે લીપ વર્ષ પસંદ કરવામાં આવે,તો તે $53$ રવિવાર ધરાવવાની સંભાવના $2/7$ છે.
વિધાન-$II$: લીપ વર્ષ $366$ દિવસો ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo