ધારો કે એક રેખા $L$ એ રેખાઓ $bx + 10y - 8 = 0$ અને $2x - 3y = 0$ ના છેદબિંદુમાંથી પસાર થાય છે,જ્યાં $b \in R - \{\frac{4}{3}\}$. જો રેખા $L$ બિંદુ $(1, 1)$ માંથી પણ પસાર થાય છે અને વર્તુળ $17(x^2 + y^2) = 16$ ને સ્પર્શે છે,તો ઉપવલય $\frac{x^2}{5} + \frac{y^2}{b^2} = 1$ ની ઉત્કેન્દ્રતા શોધો.

  • A
    $\frac{2}{\sqrt{5}}$
  • B
    $\sqrt{\frac{3}{5}}$
  • C
    $\frac{1}{\sqrt{5}}$
  • D
    $\sqrt{\frac{2}{5}}$

Explore More

Similar Questions

એવા બિંદુનો બિંદુપથ શોધો કે જેનું બિંદુઓ $(0, 2)$ અને $(0, -2)$ થી અંતરનો સરવાળો $6$ થાય.

એક ઉપવલય $9x^2 + 5y^2 = 45$ માં,નાભિઓ વચ્ચેનું અંતર કેટલું છે?

ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ ના પરસ્પર લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શું છે?

રેખા $lx + my + n = 0$ એ ઉપવલય $\frac{x^2}{a^2} + \frac{y^2}{b^2} = 1$ નો અભિલંબ હોય,તો

Difficult
View Solution

ઉપવલય $16x^{2} + y^{2} = 16$ માટે નાભિના યામ,શિરોબિંદુઓ,પ્રધાન અક્ષની લંબાઈ,ગૌણ અક્ષની લંબાઈ,ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo