$8$ સંખ્યાઓ $-10, -7, -1, x, y, 9, 2, 16$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{7}{2}$ અને $\frac{293}{4}$ છે. તો $4$ સંખ્યાઓ $x, y, x + y + 1, |x - y|$ નો મધ્યક શોધો:

  • A
    $11$
  • B
    $9$
  • C
    $10$
  • D
    $12$

Explore More

Similar Questions

નીચેનો ડેટા સમાચારપત્રમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો: (ટકાવારી વિતરણ). તે શેનું ઉદાહરણ છે?
$Country$$Agriculture$$Industries$$Services$$Others$
$India$$45$$19$$28$$4$
$U.K.$$3$$40$$44$$13$
$Japan$$6$$48$$43$$3$
$U.S.A.$$3$$35$$61$$1$

$100$ અવલોકનોના સમૂહ માટે,અંકગણિત મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $8$ અને $\sqrt{10.5}$ છે. આ $100$ અવલોકનોમાંથી પસંદ કરેલ $50$ વસ્તુઓનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે. તો બાકીના $50$ અવલોકનોનું પ્રમાણિત વિચલન કેટલું હશે?

$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8$ હોય,તો બાકીના $5$ અવલોકનોનું વિચરણ શોધો:

જો માહિતી $2, 3, 5, 8, 12$ નું વિચરણ $\sigma^2$ હોય અને આ માહિતી માટે મધ્યસ્થથી સરેરાશ વિચલન $M$ હોય,તો $\sigma^2 - M =$

$20$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $10$ અને $4$ છે. ફરીથી તપાસતા માલૂમ પડ્યું કે એક અવલોકન $9$ ખોટું હતું અને સાચું અવલોકન $11$ હતું. તો સાચું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo