એક પાતળા સમાન સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. જો તે જ સળિયાને વાળીને એક રીંગ બનાવવામાં આવે અને તેના વ્યાસને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા $I^{\prime}$ હોય,તો ગુણોત્તર $\frac{I}{I^{\prime}}$ કેટલો થાય?

  • A
    $\frac{3}{2} \pi^{2}$
  • B
    $\frac{8}{3} \pi^{2}$
  • C
    $\frac{2}{3} \pi^{2}$
  • D
    $\frac{5}{3} \pi^{2}$

Explore More

Similar Questions

એક ખોટા ત્રાજવામાં એક પલ્લામાં મૂકવામાં આવે ત્યારે એક પદાર્થનું વજન $6$ g અને બીજા પલ્લામાં મૂકવામાં આવે ત્યારે $24$ g થાય છે. જો બંને પલ્લા ખાલી હોય ત્યારે ત્રાજવાનો દાંડો સમક્ષિતિજ રહેતો હોય,તો પદાર્થનું સાચું વજન ....... g છે.

Difficult
View Solution

એક સમક્ષિતિજ પ્લેટફોર્મ તેના કેન્દ્રમાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષને અનુલક્ષીને સમાન કોણીય વેગથી ભ્રમણ કરી રહ્યું છે. કોઈ એક સમયે તેના કેન્દ્ર પર '$m$' દળનું એક શ્યાન પ્રવાહી પાડવામાં આવે છે, જે ફેલાવા માટે મુક્ત છે અને અંતે નીચે પડી જાય છે. આ સમયગાળા દરમિયાન કોણીય વેગનું મૂલ્ય

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ લંબાઈના માપ ધરાવતું બેડમિન્ટન રેકેટ ધ્યાનમાં લો. જો બેડમિન્ટન રેકેટના રેખીય અને વર્તુળાકાર ભાગોનું દળ સમાન $(M)$ હોય અને દોરાનું દળ અવગણ્ય હોય,તો હેન્ડલના છેડા $A$ થી $\frac{r}{2}$ અંતરે રહેલી,હેન્ડલને લંબ અને રીંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને રેકેટની જડત્વની ચાકમાત્રા ....... $Mr^2$ થશે?

એક ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવેલી સમાન વર્તુળાકાર ડિસ્ક પાસે શરૂઆતમાં $v_0$ વેગ અને $\omega_0$ કોણીય વેગ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. ગતિની દિશામાં થોડું અંતર કાપ્યા પછી ડિસ્ક સ્થિર થઈ જાય છે. તો $\frac{v_0}{r\omega_0}$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની ધાર પર ચાર કણો,દરેકનું દળ $m$,સંમિત રીતે ગોઠવાયેલા છે. તકતીના સમતલને લંબ અને એક કણમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo